જન ગણ મન
જન ગણ મન અધિનાયક જયહે, ભારત ભાગ્ય વિધાતા! પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કળ, વંગ! વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગ, ઉચ્ચલ જલધિતરંગ!
તવ શુભનામે જાગે! તવ શુભ આશિષ માગે! ગાહે તવ જય ગાથા! જનગણ મંગળદાયક જયહે ભારત ભાગ્યવિધાતા! જયહે! જયહે! જયહે! જય જય જય જયહે!
Browse Related Categories: