View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |

શ્રી મહાન્યાસમ્ - 5.1. હંસ ગાયત્રી

અસ્ય શ્રી હંસગાયત્રી મહામંત્રસ્ય, અવ્યક્ત પરબ્રહ્મ ઋષિઃ,
અનુષ્ટુપ્ છંદઃ, પરમહંસો દેવતા ।
હંસાં બીજં, હંસીં શક્તિઃ । હંસૂં કીલકમ્ ।
પરમહંસ પ્રસાદ સિદ્ધ્યર્થે જપે વિનિયોગઃ ॥ 1

કરન્યાસઃ -
હંસાં અગુંષ્ઠાભ્યાં નમઃ । હંસીં તર્જનીભ્યાં નમઃ ।
હંસૂં - મદ્ધ્યમાભ્યાં નમઃ । હંસૈં - અનામિકાભ્યાં નમઃ ।
હંસૌં - કનિષ્ઠિકાભ્યાં નમઃ । હંસઃ-કરતલ કરપૃષ્ઠાભ્યાં નમઃ । 2

હૃદયાદિ ન્યાસઃ -
હંસાં - હૃદયાય નમઃ । હંસીં - શિરસે સ્વાહા ।
હંસૂં - શિખાયૈ વષટ્ । હંસૈં - કવચાય હુમ્ ।
હંસૌં - નેત્રત્રયાય વૌષટ્ । હંસઃ - અસ્ત્રાય ફટ્ ॥
ઓં ભૂર્ભુવ॒સ્સુવ॒રોમિતિ દિગ્બંધઃ । 3

ધ્યાનં -
ગમાગમસ્થં ગમનાદિશૂન્યં ચિ-દ્રૂપદીપં તિમિરાપહારમ્ ।
પશ્યામિ તે સર્વજનાંતરસ્થં નમામિ હંસં પરમાત્મરૂપમ્ ॥ 4

દેહો દેવાલયઃ પ્રોક્તો જીવો દેવઃ સનાતનઃ ।
ત્યજેદજ્ઞાનનિર્માલ્યં સોઽહંભાવેન પૂજયેત્ ॥

હં॒સ હં॒સાય॑ વિ॒દ્મહે॑ પરમહં॒સાય॑ ધીમહિ ।
તન્નો॑ હંસઃ પ્રચો॒દયા᳚ત્ ॥ 5
(ઇતિ ત્રિવારં જપિત્વા)

હંસ હં॒સેતિ યો બ્રૂયા-ધંસો (બ્રૂયાદ્ધંસો) નામ સદાશિવઃ ।
એવં ન્યાસ વિધિં કૃત્વા તતઃ સંપુટમારભેત્ ॥ 6




Browse Related Categories: